toolbar designed by Conduit

Wednesday, January 2, 2008

જામનગર પર વધેલી ઠંડી

ફરી જામનગર પર વધેલી ઠંડીની ભીંસ, ગઈકાલનો દિવસ એ નગરના છેલ્લા ૬ વર્ષમાં થયેલો સૌથી ઠંડો દિવસ ગણાય ગયો, ગઈકાલનું તાપમાન હતું ૭.૬ ડીગ્રી અને હવાની ઝડપ હતી કલાકના ૩૦ કીલોમીટર

No comments: